raid on banaskatha jetada villege gambling den
બનાસકાંઠાના થરાદના જેતડા ગામમાંથી જુગારધામ ઝડપાયું છે. થરાદ પોલીસે જુગારધામમાં દરોડા પાડ્યા હતાં. જેમાં 13 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Subscribe us on YouTube
Like us on Facebook
Follow us on Twitter
You can also visit us at: